મુખ્ય સમાચાર
News of Wednesday, 11th December 2019

બહાર ગયેલ છોકરીઓ ધ્યાનથી ભણે છે, છોકરા બીયર પીવા લાગે છેઃ મધ્યપ્રદેશની મહિલા અને બાળ વિકાસ મંત્રી ઇમરતી દેવી

મધ્યપ્રદેશની મહિલા અને બાલ વિકાસ મંત્રી ઇમરતી દેવીએ એક કાર્યક્રમ દરમ્યાન કહ્યું છે કે છોકરીઓ જયારે સારી શિક્ષા માટે દિલ્લી, ભોપાલ, મુંબઇ અથવા વિદેશ જાય છે તો મા-બાપનુ નામ રોશન કરવા માટે ધ્યાન લગાવીને ભણે છે.

એમણે આગળ કહ્યું પણ છોકરા જયારે ભણવા જાય છે તો બે મિત્ર મળી બિયર પીવા લાગી જાય છે.         

(10:00 pm IST)