News of Wednesday, 11th December 2019
પત્નીની હત્યા કરી મહારાષ્ટ્રના શખ્સએ થોડા અંગ નાલામાં ફેંકયા અને થોડા ઘરમાં રાખ્યા
ઔરંગાબાદ (મહારાષ્ટ્ર) માં એક શખ્સએ અઠવાડિયા પહેલા પત્નીની હત્યા કરી થોડા અંગ નાલામાં ફેંકયા અને થોડા ઘરના ફ્રિજમાં રાખવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે કહ્યું આરોપીને નાલાની પાસે સોમવારના તડકે બાલ્ટી અને બે બાળકો સાથે જોયો હતો. મહિલાના અન્ય અંગ આરોપીના ઘરમાંથી જપ્ત કરવામાં આવ્યા. આરોપીએ પત્નીની હત્યાનો આરોપ કબુલ કરી લીધો છે.
(12:00 am IST)