મુખ્ય સમાચાર
News of Tuesday, 11th December 2018

માલ્યાના પ્રત્યાર્પણમાં મહીનાઓ વીતી જશેઃ બ્રિટિશ લો ફર્મ

લંડનની  એક અદાલતે વિજય માલ્યાના પ્રત્યાર્પણની મંજુરી મળવા પર બ્રિટીશ લો ફર્મ જામવાલા એન્ઢ કંપનીના સંસ્થાપક સરોશ જામવાલાએ કહ્યુ કે એમના પ્રત્યાર્પણમાં ઘણા મહીના પસાર થઇ જશે. જામવાલાએ કહ્યુ માલ્યાને અપીલ કરવા માટે ૧૪ દિવસનો સમય મળ્યો છે. અને તે કોર્ટ ઓફ અપીલ અથવા સુપ્રીમ કોર્ટનુ રુખ કરી શકે છે

(10:01 pm IST)