મુખ્ય સમાચાર
News of Tuesday, 11th December 2018

તેલંગાણામાં ભાજપના સૂપડાસાફ :યોગીના હિન્દુત્વ કાર્ડ સામે પ્રશ્નાર્થ :TRS એકલા હાથે બનાવશે સરકાર

તેલંગાણામાં પણ ભાજપ માટે સૂપડા સાફ થઈ ગયા હોઈ તેવું લાગી રહ્યું છે. તેલંગાણામાં ઓવૈસીને પાકિસ્તાન ભગાડવાનું નિવેદન આપી યોગી આદિત્યનાથે હિન્દુત્વનું કાર્ડ ખેલ્યું હતું. યોગીના આ નિવેદન બાદ ખુબ હલ્લો મચ્યો હતો.અને હવે યોગીના આ નિવેદન સામે સવાલ ઉભા થયા છે ભાજપનું કોઈ કાર્ડ કામ આવ્યું હોઈ તેમ લાગતું નથી. કારણ કે લોકલ પાર્ટી TRS એકલા હાથે સરકાર બનાવી રહી છે

(1:29 pm IST)