તહેવારોમાં મૌજ - શોખ કર્યા બાદ હવે કોરોનાનો રાફડો ફાટ્યો
ફરી એક વાર અમેરીકામાં હાહાકાર મચાવતો કોરોના : ૯૯૪૫૦ કેસ નોંધાયા : ત્યારબાદ જર્મની ૪૫૪૧૧ કેસો સાથે બીજા ક્રમે : ભારતમાં દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવ્યા બાદ કોરોનાના કેસોમાં વધારો : ૧૩૦૯૧ કેસ : ડેઇલી પોઝિટિવિટી રેટ ૧.૧૦% જે છેલ્લા ૩૮ દિવસથી ૨% નીચે છે. વીકલી પોઝિટિવિટી રેટ ૧.૧૮%
યુકેમાં ૩૯,૩૨૯ કેસ : રશિયા ૩૮,૦૫૮ કેસ : યુક્રેનમાં ૨૩,૨૮૩ કેસ : પોલેન્ડમાં ૧૮૫૫૦ કેસ : બ્રાઝીલ ૧૪૩૫૭ કેસ : નેધરલેન્ડ ૧૨,૬૪૮ કેસ : ઓસ્ટ્રીયા ૧૧૩૯૮ કેસ : બેલ્જીયમ ૧૦૧૩૨ કેસ : ઈટલી ૭૮૯૧ કેસ : ગ્રીસ ૭૦૮૯ કેસઃ હંગેરી : ૮૪૩૪ કેસ : સ્પેન ૩૫૯૪ કેસ : દક્ષિણ કોરીયા ૨૪૨૪ કેસ : યુએઈ ૭૫ કેસ : સાઉદી અરેબીયા ૩૮ કેસ : હોંગકોંગ ૫ કેસ : અમેરીકામાં કુલ કેસ ૪,૭૬,૪૨,૪૬૩ કેસ
યુએસએ : ૯૯,૪૫૦ નવા કેસો
જર્મની : ૪૫,૪૧૬ નવા કેસો
યુકે : ૩૯,૩૨૯ નવા કેસો
રશિયા : ૩૮,૦૫૮ નવા કેસો
બ્રાઝિલ : ૧૪,૩૫૭ નવા કેસો
ભારત : ૧૩,૦૯૧ નવા કેસો
ફ્રાન્સ : ૧૧,૮૮૩ નવા કેસો
બેલ્જિયમ : ૧૦,૧૩૨ નવા કેસો
ઇટાલી : ૭,૮૯૧ નવા કેસો
સિંગાપોર : ૩,૪૮૧ નવા કેસો
કેનેડા : ૨,૫૪૫ નવા કેસો
દક્ષિણ કોરિયા : ૨,૪૨૪ નવા કેસો
ઓસ્ટ્રેલિયા : ૧,૨૨૫ નવા કેસો
જાપાન : ૨૦૪ નવા કેસો
યુએઈ : ૭૫ નવા કેસો
ચીન : ૫૪ નવા કેસો
સાઉદી અરેબિયા : ૩૮ નવા કેસો
હોંગકોંગ : ૦૫ નવા કેસ
યુરોપમાં ૨૪ કલાકમાં કેસો
જર્મની : ૪૫,૪૧૬ નવા કેસો
યુકે : ૩૯,૩૨૯ નવા કેસો
યુક્રેન : ૨૩,૨૮૩ નવા કેસો
પોલેન્ડ : ૧૮,૫૫૦ નવા કેસો
ચેકિયા : ૧૪,૫૩૯ નવા કેસો
નેધરલેન્ડ : ૧૨,૬૪૮ નવા કેસો
ફ્રાન્સ : ૧૧,૮૮૩ નવા કેસો
ઑસ્ટ્રિયા : ૧૧,૩૯૮ નવા કેસો
બેલ્જિયમ : ૧૦,૧૩૨ નવા કેસો
હંગેરી : ૮,૪૩૪ નવા કેસો
ઇટાલી : ૭,૮૯૧ નવા કેસો
ગ્રીસ : ૭,૦૮૯ નવા કેસો
સ્વિટ્ઝર્લૅન્ડ : ૪,૧૫૦ નવા કેસો
સ્પેન : ૩,૫૯૪ નવા કેસો
ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૩ હજાર ઉપર નવા કેસ નોંધાયા : ૩૪૦ નવા મૃત્યુ નોંધાયા
નવા કેસો : ૧૩,૦૯૧ કેસો
નવા મૃત્યુ : ૩૪૦
સાજા થયા : ૧૩,૮૭૮
કુલ કોરોના કેસો : ૩,૪૪,૦૧,૬૭૦
એકટીવ કેસો : ૧,૩૮,૫૫૬
કુલ સાજા થયા : ૩,૩૮,૦૦,૯૨૫
કુલ મૃત્યુ : ૪,૬૨,૧૮૯
૨૪ કલાકમાં ટેસ્ટ : ૧૧,૮૯,૪૭૦
કુલ ટેસ્ટ : ૬૧,૯૯,૦૨,૦૬૪
ભારતમાં વેકસીનેશન
કુલ વેકસીનેશન : ૧,૧૦,૨૩,૩૪,૨૨૫
અમેરીકામાં ૨૪ કલાકમાં
નવા કેસ : ૯૯,૪૫૦
હોસ્પિટલમાં : ૪૫,૭૫૬
આઈસીયુમાં : ૨૧,૭૦૧
નવા મૃત્યુ : ૧,૭૪૯
વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો
અમેરીકા : ૪,૭૬,૪૨,૪૬૩ કેસો
ભારત : ૩,૪૪,૦૧,૬૭૦ કેસો
બ્રાઝીલ : ૨,૧૯,૧૧,૩૮૨ કેસો