News of Thursday, 11th November 2021
વૈશ્વિક અર્થતંત્રને મોટો આંચકો: ચીનની એવરગ્રાન્ડ ગૃપની અંતે નાદારી: ૧૮૪ મિલિયન ડોલર વ્યાજની ચૂકવણી ન કરી શકી
ચીનના એવરગ્રાન્ડ ગૃપની અંતે નાદારીથી વૈશ્વિક બજારોને લાગશે મોટો ઝટકો: એશિયન બજારમાં પણ થઈ શકે છે ધોવાણ: આજના વૈશ્વિક બજારોના મૂડ પર સહુની નજર: એવરગ્રાન્ડ ન કરી શક્યું વ્યાજની ચૂકવણી: ૧૮૪ મિલિયન ડોલરનું પેમેન્ટ કરવામાં ચૂક થઈ: વૈશ્વિક અર્થતંત્ર ઉપર ઘેરી અસર સર્જાશે.
(2:48 pm IST)