News of Monday, 11th November 2019
અયોધ્યા ફેંસલાના ર૪ કલાકની અંદર યુપીમા ૩૭ લોકોની વિવાદિત પોષ્ટ કરવા બદલ ધરપકડ
સુપ્રીમ કોર્ટ દ્વારા અયોધ્યા મામલાનો ફેસલો સંભળાવ્યાના ર૪ કલાકની અં૦દર ઉત્તર પ્રદેશમાં સોશ્યલ મીડિયા પર વિવાદિત પોસ્ટ કરવાને લઇ ૧ર કેસ દાખલ થયા અને ૩૭ લોકોની ધરપકડ કરાઇ છે.
યુપીના ડીજીપીએ જણાવેલ કે ૩૭૧ર પોષ્ટ પર ડિલીટ કરવા અને સંબંધિત પ્રોફાઇલ હટાવવા જેવી કાર્યવાહી પણ થઇ.
(11:36 pm IST)