News of Monday, 11th November 2019
હૈદરાબાદમાં લગ્ન દરમ્યાન હોલની દિવાલ પડવાથી એક મહિલા સહિત ૪ મહેમાનોના મોત થયાઃ ૮ ઘાયલ
ગોલનાકા (હૈદરાબાદ) માં એક લગ્ન દરમ્યાન મેરેજ હોલની દિવાલ પડવાથી એક મહિલાલ સહિત ૪ મહેમાનોના મોત થયા જયારે ૮ લોકો ઘાયલ થયા હતા.
ચારેયના મૃત્યુ કાટમાળમા દબાવવાથી અને માથા પર ગંભીર ચોટ લાગવાના કારણે થયા. ગ્રેટર હૈદરાબાદ નગર નિગમએ દરેક મૃતકના પરિવારજનોને રૂ. ર લાખનુ વળતર આપવાની જાહેરાત કરી છે.
(11:01 pm IST)