News of Monday, 11th October 2021
BSE સેન્સેક્સ એક દિવસ પાંચ લાખ સુધી જશે: હવે ભારતનો સમય આવી ગયો છે : રાકેશ ઝુનઝુનવાલા
મુંબઈ : શેરબજારના દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાએ કહ્યું કે BSE સેન્સેક્સ એક દિવસ પાંચ લાખ સુધી જશે. તેમણે કહ્યું કે ભારતને લઇ તેઓ ખૂબ જ બુલિશ છે અને હવે ભારતનો સમય આવી ગયો છે.
(12:37 pm IST)