મુખ્ય સમાચાર
News of Friday, 11th October 2019

ભોપાલ રેલવે સ્‍ટેશન પાસે ૪ સફાઇ કર્મીઓએ ર૦ વર્ષીય વિવાહિતા ઉપરે કર્યો ગેંગરેપઃ થઇ ધરપકડ

                    રેલવે પોલીસ (જીઆરપી) એ બતાવ્‍યું છે કે ભોપાલ રેલ્‍વે સ્‍ટેશન પાસે બુધવારે મધ્‍યરાત્રિના ચાર સફાઇ કર્મચારીઓએ ર૦ વર્ષીય વિવાહીત સાથે ગેંગ રેપ કર્યાે.

જીઆરપીએ કહ્યું કે મહિલા દુર્ગા મૂર્તિ વિસર્જનની ઝાંખી જોવા ઘરથી બહાર આવી હતી અને જયારે તે  રેલવે સ્‍ટેશનની નજીક શૌચ માટે ગઇ ત્‍યારે  આરોપીઓએ વારદાને અંજામ આપ્‍યો.

બધા આરોપીઓ ભોપાલ રેલવે સ્‍ટેશન પર કાર્યરત છે. જીઆરપીએ ચારેયની ધરપકડ કરી છે.

(11:28 pm IST)