News of Friday, 11th October 2019
પોલીસ અટકાતયમાંથી શખ્સને ભગાડવા માટે ઝારખંડના બીજેપી ના ધારાસભ્યને ૧૮ માસની જેલ સજા
ઝારખંડના બીજેપી ધારાસભ્ય ઢૂલુ મહતો સહિત પ લોકોને ધનબાદની અદાલતએ પોલીસ કર્મીઓ પર હુમલો કરવા અને પોલીસ અટકાયતમાંથી એક શખ્સને ભગાડી લઇ જવાના ૬ વર્ષ જુના મામલામા બુધવારના ૧૮ માસની જેલની સજા થઇ છે.
મહતો સહિત પાંચેય દોષિઓને આ મામલામા રૂ. ૧૦ હજાર- ૧૦ હજાર ના જાત મૂચરકા પર જામીન પણ મળી ગયા છે.
(12:00 am IST)