મુખ્ય સમાચાર
News of Thursday, 11th October 2018

પાપુઆ ન્યૂ ગિનીમાં 7.0ની તીવ્રતાનો ભૂકંપ: સુનામીનો ખતરો

પાપુઆ ન્યૂ ગિનીમાં આજે ભૂકંપના તેજ ઝાટકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.0 નોંધાઈ છે, જે બાદ અહીં સુનામીનો ખતરો મંડરાઈ રહ્યો છે.

  પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે ચેતવણી આપી દીધી છે કે કેટલાક દ્વિપ પર સુનામી આવી શકે છે. સમુદ્રમાં સુનામીની નાની લહેરો ઉઠી રહી છે. સુનામીનો સૌથી વધુ ખતરો પીએનજી, સોલોમન દ્વીપ પર છે.

(1:39 pm IST)