મુખ્ય સમાચાર
News of Thursday, 11th October 2018

જાતીય શોષણ પીડિતા માત્ર આરોપો કરે છે પણ લેખિતમાં ફરીયાદ નહીં: મહિલા આયોગ

નવી દિલ્હી :તાજેતરમાં મિટૂ અભિયાન અંતર્ગત અનેક જાતીય શોષણનો ભોગ બનેલી મહિલાઓએ આગળ આવી પુરુષ આરોપીઓના નામ લીધા છે. ત્યારે નેશનલ કમિશન ફોર વિમેનએ જણાવ્યુ કે, યૌન શોષણનો ભોગ બનેલી મહિલાઓ માત્ર આરોપી પુરુષો સામે આરોપ કરી તેની આબરુ લે છે. પરંતું લેખિતમાં ફરિયાદ કરતી નથી. ત્યારે કમિશને મહિલાઓને અપીલ કરી છે કે તેઓ આગળ આવી લેખિતમાં ફરિયાદ કરે.

(8:50 am IST)