મુખ્ય સમાચાર
News of Wednesday, 11th September 2019

અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઇરાનના રાષ્ટ્રપતિને કોઇપણ શરત વગર મળવા તૈયારઃ અમેરીકી નાણામંત્રી સ્ટીવન મ્નુચિન

અમેરીકાના નાણામંત્રી સ્ટીવન મ્નુચીનએ મંગળવારના કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઇરાનના પોતાના સમકક્ષ હસન રૂહાનીને કોઇપણ જાતની શરત વગર મળવા તૈયાર છે.

     સ્ટીવનએ કહ્યું રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કરી દીધુ છે કે એમને શરત વગર બેઠક કરવા પર ખુશી થશે પણ અમે ઇરાન પર અધિકત દબાવ બનાવી રાખશુ. ગયા મે માસમાં અમેરિકા અને ઇરાનમાં તનાવ વધી ગયો હતો.

(10:33 pm IST)