મુખ્ય સમાચાર
News of Wednesday, 11th September 2019

જલીયાવાલા નરસંહારથી શર્મશાર છું: આર્કબીશપ વેલબી

બ્રિટનના ખિસ્ત્રી ધર્મગુરૂ આર્કબીશપ ઓફ કેંટરબરી જસ્ટીન વેલબીએ અમૃતસર ખાતે જલીયાવાલા બાગ મેમોરીયલ પહોંચ્યા હતા. ત્યાં તેમણે દંડવત થઇને શહિદોને શ્રધ્ધાંજલી આપી હતી. તેમણે જણાવેલ કે એક ધર્મગુરૂ હોવાના નાતે અહિં જે અપરાધ થયેલ તેના માટે હું શર્મશાર છું. હું તેના માટે માફી માંગુ છું

(1:11 pm IST)