મુખ્ય સમાચાર
News of Wednesday, 11th September 2019

મુંબઇના પ્રેમ દરયાનાનિએ સેનાને ૨૫ કરોડની જમીન દાન કરી

મુંબઇઃ સમાજસેવી રાધા કલીનદાસ દરયાનિની ટ્રસ્ટના પ્રમુખ  પ્રેમ દરયાનાનિએ પોતાની બે એકર જમીન દાન કરી સેના પ્રત્યે પોતાની લાગણી દર્શાવી છે. સેનાના લો કોલેજનો અહિં વિસ્તાર થશે. જે દેશની બીજી કોલેજ બનશે. જમીનની કિંમત લગભગ ૨૫ કરોડ જેટલી છે. ૨૦૧૮માં પણ તેમણે એક જમીન સેનાને દાન આપેલ. બંને જમીનની કિંમત ૪૦ કરોડ જેટલી થાય છે. લો કોલેજના બીજા ચરણના ભૂમિપૂજનમાં દક્ષિણી કમાનના કમાન્ડર ઇન ચીફ લેફ. જનરલ સૈનીએ જણાવેલ કે સામાન્ય લોકોનો સાથ સેનાનું મનોબળ વધારે છે.

(1:11 pm IST)