મુખ્ય સમાચાર
News of Wednesday, 11th September 2019

દિલ્લી, પ્રેમી સાથે લગ્ન કરવા માગતી હતી પુત્રીઃ હત્યા કરી પ્રાકૃતિક મોત દેખાડવાની કોશિષમાં પિતાની ધરપકડ

         આદર્શનગર (દિલ્લી) માં ૧૯ વર્ષની છોકરીના દાહ-સંસ્કાર રોકાવી દોઢ મહિના પછી પોલીસએ પિતા અને એમના દોસ્તને હત્યાના આરોપમાં ધરપકડ કરેલ છે.

         છોકરી પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા માગતી હતી પણ પરિવાર બીજી  જ્ઞાતિના છોકરા સાથે લગ્નના વિરુધ્ધ હતા. છોકરીની હત્યા કરી  આરોપી એને પ્રાકૃતિક મોત દેખાડવા માગતો હતો. પોષ્ટમાર્ટમ રીપોર્ટમાં હત્યાની પૃષ્ટિ થઇ છે.

(12:00 am IST)