મુખ્ય સમાચાર
News of Wednesday, 11th September 2019

દિલ્લી પ્રથમ સર્જરીમાં ડોકટર બાળકીની પીઠથી ન કાઢી શકયા સોઇઃ બે અઠવાડિયા પછી કાઢી

         દિલ્હીની એમ્સમાં ૧૦ વર્ષીય બાળકીની પીઠમાંથી ર ઇંચ લાંબી સોઇ કાઢવામા આવી છે. સર્જનના જણાવ્યા અનુસાર એક હોસ્પિટલમાં એકસ-રે માં તેની પીઠમાં સોઇ જોવામાં આવી હતી પણ સર્જરીમાં તે ડોકટરોને ન મળી.

         સર્જનએ કહ્યૂં એમ્સ આવવા પર સોઇ જામવાનો ઇન્તજાર કરવામાં આવ્યો અને બે અઠવાડિયા પછી કાઢવામાં આવી.

(8:43 am IST)