મુખ્ય સમાચાર
News of Wednesday, 11th September 2019

પત્રકારો સાથેની વાતચીતમાં પાક વિદેશમંત્રીએ જમ્મુ-કાશ્મીરને બતાવ્યુ ભારતીય રાજય

         પત્રકારો સાથે વાતચીત કરતા સમયે પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમદુદ કુરેશીએ મંગળવારના જમ્મુ-કાશ્મીરને ભારતીય રાજય કહીને સંબોીધત કરેલ હતુ.

         એમણે કહ્યું ભારત વિશ્વને આ બતાવવાની કોીશષ કરી રહ્યું છે કે જનજીવન સામાન્ય થઇ ગયુ છે જો આવુ છે તો હું કહું છે કે તે આંતરરાષ્ટ્રીય  મીડિયાને ભારતીય રાજય જમ્મુ-કાશ્મીર જવાની અનુમતિ કેમ નથી આપતા.

(12:00 am IST)