મુખ્ય સમાચાર
News of Tuesday, 11th August 2020

કોરોના મહામારીઃ કોરોનાથી તમિલ સિનેમાના સીનિયર પ્રોડયૂસર વી સ્‍વામીનાથનનું નિધન

તમિલ સિનેમાના સીનીયર પ્રોડયૂસર વી સ્‍વામીનાથનનું કોરોનાને લઇ મોત થયું તે કોરોના વાયરસથી પીડિત હતા. ૬૭ વર્ષિય સ્‍વામીનાથએ ૧૦ ઓગષ્‍ટના ચેન્નાઇમાં આખરી શ્વાસ લીધા આ ઘટના પછી ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્‍યું.

(11:04 pm IST)