મુખ્ય સમાચાર
News of Tuesday, 11th August 2020

કોવિડ-૧૯ના વધતા કેસોને ધ્‍યાને લઇ છ શહેરોથી કોલકાતા માટે વિમાનો પર પ્રતિબંધ ૩૧ ઓગષ્‍ટ સુધી લંબાવાયો

કોવિડ-૧૯ના વધતા કેસોને ધ્‍યાને લઇ દેશના છ મેટ્રોથી કોલકાતા માટે યાત્રી વિમાનોની ઉડાન પર ૩૧ ઓગષ્‍ટ સુધી પ્રતિબંધ લંબાવી દીધો એક વરિષ્‍ઠ અધિકારીએ આ જાણકારી આપી પેહલા ૧૫ ઓગસ્‍ટ સુધી પ્રતિબંધ હતો.

(11:03 pm IST)