મુખ્ય સમાચાર
News of Saturday, 11th August 2018

રિલાયન્સે શરૂ કર્યો ડિઝિટલ ઈન્ડિયા સેલ

નવી દિલ્હી :ફ્લિપકાર્ટ, અમેઝોનના ફ્રીડમ સેલ બાદ હવે રિલાયન્સે પણ પોતાનો ડિજિટલ ઈન્ડિયા સેલ 11 ઓગસ્ટથી શરૂ કરી દીધો છે. 11 થી 15 ઓગસ્ટ સુધી ચાલનારા આ સેલમાં ગાહકોને અનેક પ્રોડક્ટસ પર ઓફિર્સ અને ડિસ્કાઉન્ટ મળી રહ્યા છે. સેલમાં 200 બ્રાન્ડ અને 4000થી વધુ પ્રોડક્ટસનો સમાવેશ કરાયો છે. રિલાયન્સ વેબસાઈટ ઉપરાંત રિલાયન્સ સ્ટોર્સમાં પણ સેલનું આયોજન કરાયુ છે.

(12:25 am IST)