મુખ્ય સમાચાર
News of Saturday, 11th August 2018

ચોમાસુ સત્રના છેલ્લા દિવસે યુપીએનું વિરોધ- પ્રદર્શન

 સંસદના ચોમાસું સત્રના છેલ્લા દિવસે કોંગ્રેસે ફરી એકવખત રફાલ સોદા મુદ્દે પાર્લામેન્ટ હાઉસની બહાર દેખાવો કર્યા હતા. યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધીના નેતૃત્વ હેઠળ કોંગ્રેસ તથા યુપીએના સાંસદોએ પણ સરકાર વિરોધી દેખાવો કર્યા હતા અને પ્લેકાર્ડ દર્શાવીને ખેડૂતોના દેવા માફ કરવાની અપીલ કરી હતી.

(11:35 am IST)