મુખ્ય સમાચાર
News of Saturday, 11th July 2020

મારા સંપર્કમાં આવેલા બધાંને વિનંતી, ટેસ્ટ કરાવી લ્યો : અમિતાભ બચ્ચન તબિયત એકદમ સારી. અમિતાભ બચ્ચનનું ટ્વિટ

"મેં કોવિડ ૧૯ (કોરોના) માટે ટેસ્ટ કરાવેલ છે, જે પોઝિટિવ આવેલ છે.. મને નાણાવટી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.. અધિકારીઓને જાણ કરી છે.. મારા પરિવાર અને સ્ટાફે કોરોના ટેસ્ટ કરાવ્યા છે, પરિણામની રાહ જોવામાં આવી રહી છે. છેલ્લા 10 દિવસમાં મારા સંપર્કમાં આવેલા બધાંને વિનંતી છે કે કૃપા કરીને તેઓ ટેસ્ટ કરાવી લ્યે: અમિતાભ બચ્ચન.."

(11:25 pm IST)