મુખ્ય સમાચાર
News of Thursday, 11th July 2019

ચૂંટણી કબુલાતનામા માં ઘરની ખોટી કિંમત બતાવવાના આરોપસર હર્ષવર્ધન ને સુપ્રીમ કોર્ટની નોટીસ

         દિલ્લી હાઇકોર્ટએ કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધનને નોટીસ આપી એક અરજી પર જવાબ માંગ્યો છે જેમાં આરોપ હતો કે મંત્રીએ ચૂંટણી કબુલાતનામા માં પોતાની પત્ની દ્વારા ખરીદ કરવામાં આવેલ એપાર્ટમેન્ટની સાચી કિંમતનો ખુલાસો કર્યો ન હતો.

         જયારે હર્ષવર્ધનઅે પત્રકારોને કહ્યું કે એમણે પોતાની રપ વર્ષની કારકીર્દીમાં એમણે હંમેશા પારદર્શિતા બનાવી રાખી છે.

(10:23 pm IST)