News of Friday, 11th June 2021
આગામી 24 કલાકમાં બંગાળ અને ઓરિસ્સામાં ચેતવણી
પૂર્વ ભારત અને આજુબાજુ મધ્ય પ્રદેશમાં મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના
નવી દિલ્હી : આગામી 24 કલાકમાં ઓરિસ્સાની ઉપર પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધવાની અને સંભવિત વરસાદ થવાની સંભાવના છે.
હવામાન ખાતાએ જણાવ્યું હતું કે, ઓછા દબાણવાળા ક્ષેત્રની અસરને કારણે વિશાળ વિસ્તારોમાં વરસાદ પડશે. તેમજ પૂર્વ ભારત અને આજુબાજુ મધ્ય પ્રદેશમાં મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.
(8:46 pm IST)