મુખ્ય સમાચાર
News of Tuesday, 11th June 2019

ફ્રાંસીસી રાષ્ટ્રપતિના આમંત્રણ પર જી-૭ સંમેલનમા સામેલ થશે પીએમ મોદી

વિદેશ મંત્રાલયએ બતાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ર૪ થી ર૬ ઓગષ્ટ વચ્ચે થવા જઇ રહેલ જી-૭ સંમેલનમાં સામેલ હોવાનુ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેનુઅલ મેક્રોનું  નિમંત્રણ સ્વીકાર કરી લીધુ છે.  ભારત જી-૭ સમુહનો હીસ્સો નથી. અન કેનેડા, ફ્રાંસ, જર્મની, ઇટાલી જાપાન, યુ.કે. અને યૂએસએ આના સભ્ય છે.

(11:50 pm IST)