મુખ્ય સમાચાર
News of Tuesday, 11th June 2019

સરકારી સ્કુલમાં સોલર પેનલનો સફળ પ્રયોગઃ વિજળીનું બીલ થયુ '' ૦'': દિલ્લી સરકાર

         દિલ્લીના ઉપ-મુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ બતાવ્યું છે કે એક સરકારી સ્કુલની છત પર સોલર પેનલ લગાવવાનો પ્રયોગ સફળ રહ્યો છે. અને સ્કુલનુ વિજળીનુ બીલ રુ. ૩પ૦૦૦ માંથી રૂ. ૦ થઇ ગયુ છે. એમણે બતાવ્યુ કે ર૧ સ્કુલોમાં સોલર પેનલ લાગી ચુકયા છે. ૧૦૦ મા લાગી રહ્યા છે અને પપ૦ માં લગાવવાની યોજના છે.

(11:07 pm IST)