મુખ્ય સમાચાર
News of Tuesday, 11th June 2019

ર૦૧૧-૧૭ દરમ્યાન ભારતની ઔસત જીડીપી વૃદ્ધિ દર ૭ ટકા નહી ૪.પ ટકા રહીઃ ભારતીય આર્થીક નીતિના વાહનમાં ખરાબ સ્પીડોમીટર લાગ્યુ છેઃ અરવિંદ સુબ્રમણ્યન

        દેશના પૂર્વ પ્રમુખ આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યનએ હાલમાં હાવર્ડ યુનિવર્સિટીમાં છપાયેલ પોતાના રીસર્ચ પેપરમાં દાવો કર્યો છે કે વર્ષ ર૦૧૧-૧ર થી ર૦૧૬-૧૭ દરમ્યાન ભારતની ઔસત જીડીપી વૃદ્ધિ દર ૭ ટકા નહી પણ ૪.પ ટકા રહી. સુબ્રમણ્યનનુ વિશ્લેષણ ૧૭ મુખ્ય આર્થિક સંકેતકો પર આધારિત છે.  જેને  જીડીપી વૃદ્ધિથી જોડવામાં આવે છે.

(10:58 pm IST)