મુખ્ય સમાચાર
News of Saturday, 11th May 2019

રકતદાન માટે શખ્સએ તોડ્યું રોજું, મૌલવીઓએ પણ પ્રોત્સાહિત કર્યો

ગુવાહાટી (આસામ)માં જયારે એક વેપારીને ટયૂમરના ઓપરેશન માટે લોહીની જરૂરત પડી તો મોહમ્મદ પનૌલ્લા અમહમદ નામના શખ્સએ પોતાનુ રોજુ તોડી એને રકતદાન કર્યુ મહમદના જણાવ્યા પ્રમાણે થોડા મૌલવીઓથી જયારે એમણે સલાહ માંગીતો એમને રકતદાન માટે એમને પ્રોત્સાહિત કરતા કમજોરી મહસૂસ થવા પર રોજુ ચાલુ ન રાખવાની સલાહ આપી.

 

(10:39 pm IST)