મુખ્ય સમાચાર
News of Saturday, 11th May 2019

આત્મહત્યા માટે મેટ્રોની આગળ કૂદી મહિલા પાટાની વચ્ચે પડવાથી બચી ગઇ

દિલ્લીના સીલમપુર મેટ્રો સ્ટેશન પર શુક્રવારના એક ૫૦ વર્ષિય મહિલા એ ટ્રેનની માગળ કૂદી આત્મહત્યાની કોશિશ કરી પણ બંને પાટા વચ્ચે ખાલી જગ્યામાં પડવાથી એનો જીવ બચી ગયો પોલીસ એ કહ્યું મહિલાન પતિને વેપારમાં ખોટ ગઇ હતી અને લેણદારો એમના ઘેર આવતા હતા જેથી તે પરેશાન હતી.

 

(10:38 pm IST)