મુખ્ય સમાચાર
News of Saturday, 11th May 2019

દિલ્લીમાં ચૂંટણીના એક દિવસ પહેલા BJPમાં જોડાયા કોંગ્રેસ નેતા રાજકુમાર ચૌહાણ

દિલ્હીમાં લોકસભા ચૂંટણીમાં એક દિવસ પહેલા દિલ્લી સરકારમાં મંત્રી રહેલ અને કોંગ્રેસ નેતા રાજકુમાર ચૌહાણ શુક્રવારના દિલ્હી BJPમાં મધ્યક્ષ મનોજ તિવારીની ઉપસ્થિતિમાં પાર્ટીમાં જોડાયા રીપોર્ટ પ્રમાણે ટિકીટ ન મળવાને કારણે રાજકુમાર નારાજ ચાલી રહ્યા હતા અને એમણે દિલ્લીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના આવાસ પર પ્રદર્શન પણ કર્યુ હતું.

(10:26 pm IST)