મુખ્ય સમાચાર
News of Saturday, 11th May 2019

આપનો દાવો, ગરમીથી બચવા માટે ''હમશકલ''થી ચૂંટણી પ્રચાર કરાવી રહેલ ગૌતમ ગંભીર

નવી દિલ્હી :  દિલ્હીના ઉપ-મુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ શુક્રવારના દાવો કર્યો કે પૂર્વી દિલ્હીથી બીજેપી પ્રત્યાશી ગૌતમ ગંભીર ગરમીથી બચવા માટે પોતાના ''હમશકલ'' થી ચૂંટણી પ્રચાર કરાવી રહ્યા છે જો કે એક કોંગ્રેસી નેતા છે એમણે ટવિટ કર્યુ આ કોંગ્રેસ અને બીજેપીની મહામિલાવટ છે ગંભીર આવી ગાડીમાં બેઠા છે. કાર્યકર્તા ''ડુપ્લીકેટ''ને અસલી સમજી માળા પહેરાવી રહ્યા છે.

(12:00 am IST)