મુખ્ય સમાચાર
News of Thursday, 11th April 2019

જેટ એરવેજની સ્થિતિ જોઇ વાસ્તવામાં મને દુઃખ થાય છે : હર્ષા ભોગલે

કોમેન્ટેટર હર્ષા ભોગલેએ નાણાકીય સંકટથી જજુમી રહેલ વિમાની કંપની જેટ એરવેજને લઇ ટવિટ કર્યુ છે કે જેટ એરવેજની સ્થિતી જોઇ વાસ્તવમા મને દુઃખ થાય છે. એમણે આગળ કહ્યું આ જોઇ ખુબજ ખુશી થતી હતી કે કેવી રીતે એક ભારતીય વિમાની કંપની વૈશ્વિક સ્તરની બની ગઇ છે. એક ભારતીીય હોવાને લીધે હુ એની મજબૂત વાપસી જોવા માંગુ  છું.

(11:47 pm IST)