News of Thursday, 11th April 2019
કાનૂન મીડિયાના ગોપનીય દસ્તાવેજ પ્રકાશિત કરવાથી રોકી ન શકાય : સુપ્રીમ કોર્ટ
રાફેલ સોદા પર સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટએ કહ્યું છે કે સંસદ અને બ્રિટીશકાળના કોઇ કાનૂન મીડિયાને ગોપનીય દસ્તાવેજ પ્રકાશીત કરવાથી ન રોકી શકે. કોર્ટએ કહ્યું કે મિડીયાએ દેશમાં લોકતંત્રને મજબૂત કરવામા ખાસ યોગદાન આપ્યું છે અને પ્રેસને સાહસી બની રહી નિષ્પક્ષ થઇ કામ કરવું જોઇએ.
(10:54 pm IST)