મુખ્ય સમાચાર
News of Tuesday, 10th December 2019

ઓછા માર્કસ આવવા પર હરિયાણામાં દલિત વિદ્યાર્થીનીના મોઢાને શિક્ષકએ કર્યુ કાળુઃ કેસ દાખલ થયો

        હિસાર ( હરિયાણા) માં આવેલ એક પ્રાઇવેટ સ્‍કુલમાં ઇંગ્‍લીશમા ઓછા માર્કસ આવવાથી એક શિક્ષક દ્વારા ચોથા ધોરણની ૯ વર્ષની દલિત વિદ્યાર્થીની સીહત અનય વિદ્યાર્થીઓના મોઢાના સ્‍કેચને કાળા કરી પરેડ કરાવવાનો મામલો સામે આવ્‍યો છે.

        પોલીસએ વિદ્યાર્થીનીના પિતાની ફરિયાદ પર જુવેનાઇલ જસ્‍ટીસ એકર અને એસસીએસટી એકટને લઇ કેસ દાખલ કર્યો છે.

        શિક્ષકએ કથિત તોર પર બાકી વિદ્યાર્થીઓને શેમ-શેમ બોલવા કહ્યું. પિતાએ પોલીસને સ્‍કૂલના સીસીટીવી કુટેજ તપાસવા કહ્યું છે.

(11:52 pm IST)