મુખ્ય સમાચાર
News of Tuesday, 10th December 2019

લગ્નનું દબાણ કરી રહેલ ગર્ભવતી પ્રેમિકાને બિહારમાં શખ્‍સએ જીવતી સળગાવી

        બેતિયા ( બિહાર) મા મંગળવારના એક શખ્‍સએ પોતાની સગીર પ્રેમિકાને જીવતી સળગાવી દીધી જે પછી તે ૮૦ ટકા સળગી ગયેલ અને તેનો હોસ્‍પિટલમા ઇલાજ ચાલુ છે.

        પોલીસએ કહ્યું છોકરીએ એક મહિનાની ગર્ભવતી હોવાનો દાવો કર્યો છે અને તે આરોપી પર લગ્ન માટે દબાણ કરી રહી હતી પણ છોકરો તૈયાર ન હતો પોલીસ આરોપીની તલાશમાં છે.

(11:35 pm IST)