મુખ્ય સમાચાર
News of Tuesday, 10th December 2019

સડક પર ફુગ્‍ગા વેંચી રહેલ ૧.પ વર્ષના બાળકને સાંસદ નુસરતએ કર્યુ ચુંબનઃ શેયર કરી તસ્‍વીર

        ટીએમસી સાંસદ નુસરત જહાંએ ઇન્‍સ્‍ટાગ્રામ પર પોતાની એક તસ્‍વીર શેયર કરી છે જેમાં તે ફુગ્‍ગા વેંચનાર ૧.પ વર્ષના બાળકને ચુંબન કરતા નજરે આવ્‍યા છે.

        એમણે લખ્‍યુ ફુગ્‍ગા વેંચી રહેલ આ દોઢ વરસના બાળકએ મારૂ વિકેંડ સ્‍પેશ્‍યલ બનાવ્‍યુ જે ફુગ્‍ગાઓથી ઘણું વધારે રંગબેરંગી અને પ્‍યારૂ છે. એક યુઝરે લખ્‍યું દદી તમે ખૂબ જ ખુરસુરત માણસ છો.

(11:23 pm IST)