મુખ્ય સમાચાર
News of Tuesday, 10th December 2019

જમ્મુ-કાશ્મીરના નેતાઓને એક પણ વધારાનો દિવસ અટકાયતમાં રાખવા નથી માગતાઃ ગૃહમંત્રી અમિત શાહ

       ગૃહમંત્રી અમિત શાહએ મંગળવારના કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં અટકાયતમાં રાખવામાં આવેલ નેતાઓની મુકિતનો ફેંસલો સ્થાનિય પ્રશાસન લેશે, કેન્દ્ર સરકારની આમાં કોઇ દખલ નહી હોય.

        એમણે કહ્યું અમે એમને જેલમાં એક દિવસ પણ વધુ નથી રાખવા માગતા જે દિવસે પ્રશાસનને લાગશે કે આ ઉચિત સમય મછે તો એમને મુકત કરી દેવામાં આવશે.

(10:45 pm IST)