News of Tuesday, 10th December 2019
જનતાની સ્થિતિ હાથો મેં કામ નહી, પેટ મેં અન્ન નહીઃ શાસક આને વિકાસ કહી રહ્યા છેઃ શિવસેનાની સટાસટી
શિવસેનાના મુખપત્ર સામનામાં અર્થવ્યવસ્થાને લઇ લખ્યુ છે કે આજે બધા અધિકાર પ્રધાનમંત્રી સુધી સિમટ ગયા છે. બાકી બધા બોલનારાઓ પથ્થર બની ગયા છે નિર્ણય, કલ્પના, યોજના જેવા સ્તરોનું કેન્દ્રીકરણ થઇ ગયુ છે.
સામનાએ કહ્યું દેશની આમજનતાની અવસ્થા હાથોમાં કામ નહી, પેટમા અન્ન નહી જેવી છે અને શાસક આને વિકાસ કહી રહ્યો છે.
(10:08 pm IST)