મુખ્ય સમાચાર
News of Tuesday, 10th December 2019

રૂ. રપ પ્રતિ કિલો ડુંગળી માટે આંધ્રમાં લાઇનમાં ઉભેલ બુઝુર્ગનુ કાર્ડિયાક અરેસ્‍ટથી મોત થયુ

આંધ્રપ્રદેશમાં સોમવારના રૂ. રપ પ્રતિ કિલોગ્રાના ભાવની ડુંગળી લેવા માટે લાઇનમાં ઉભેલા  બુજુર્ગનુ કાડિૈયેક અરેસ્‍ટથી મોત થયુ.

તે સરકાર દ્વારા વેંચવામાં આવી રહેલ સબસીડીવાળી ડુંગળી ખરીદવા માટે લાઇનમાં ઉભા ઇન્‍તજાર કરી રહ્યા હતા. એમને હોસ્‍પિટલમાં લઇ જવામાં આવ્‍યા જયાં ડોકટરોએ એમને મૃત જાહેર કર્યા.

જનસેના પાર્ટીના પવન કલ્‍યાણએ સરકારની આલોચના કરી છે.

(8:59 am IST)