મુખ્ય સમાચાર
News of Tuesday, 10th December 2019

સોનિયાના જન્‍મ દિવસ પર પુંડ્ડુચેરી સીએમએ કોંગ્રેસ કાર્યકર્તાઓને આપી એક કિલો ડુંગળી

     પુંડ્ડુચેરીના મુખ્‍યમંત્રી વી. નારાયણસામીએ કોંગ્રેસની અંતરિમ અધ્‍યક્ષ સોનિયા ગાંધીના જન્‍મદિવસ પર સોમવારના પાર્ટીની મહિલા કાર્યકર્તાઓને ૧-૧ કિલો ડુંગળી આપી.

        રવિવારના બેંગ્‍લુરુમાં ડુંગળીનો ભાવ રૂ. ર૦૦ પ્રતિ કિલોએ પહોંચી ગયો. દેશભરમાં ડુંગળીની વધતી કિંમતોને લઇ કેન્‍દ્રને  વિપક્ષની આલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે.

(8:57 am IST)