મુખ્ય સમાચાર
News of Thursday, 10th October 2019

હજુ તો હું જુવાન છુઃ રેલીમાં એનસીપી કાર્યકર્તાઓને ૭૮ વર્ષના શરદ પવારનો હુંકાર

        એનસીપી પ્રમુખ શરદ પવારએ બુધવારના આકોલા( મહારાષ્‍ટ્ર) ની રેલીમાં કહ્યું  કોઇએ કહેલ કે હુ આ ઉમરમા પ્રચાર કરી રહ્યો છુ શુ હું બુઢો થઇ ગયો છુ ?

        ૭૮ વર્ષીય શરદ પવારએ  કહ્યુ હજુ તો હુ જુવાન છુ, ચિંતા ન કરો આ બધા લોકોને (બીજેપી અને શિવસેના વાળા)  ને ઘર મોકલી આપીશ. પછી જ હુ ઘેર જઇશ.

(11:59 pm IST)