મુખ્ય સમાચાર
News of Thursday, 10th October 2019

મહારાષ્‍ટ્ર ખાડાને કારણે દ્વિચક્રી વાહનથી સડક પર પડી ગયેલી ડોકટરને ટ્રકે કચડી નાખી

        મહારાષ્‍ટ્રના  થાણામાં  સડકના ખાડાના કારણે દ્વિચક્રી વાહન પરથી પડી  ગયેલા ર૧ વર્ષીય ડોકટર નેહા શેખને  પાછળથી આવી રહેલ ટ્રકએ કચડી નાખી હતી.

        પોલીસએ કહ્યું આગલા મહીને નેહાના લગ્ન હતા અને તેનાથી સંબંધિત ખરીદી કરવા તે પોતાના ભાઇની સાથે ઘરે પાછી આવી રહી હતી. દુર્ઘટના પછી ટ્રક ડ્રાઇવર ઘટનાસ્‍થળેથી ફરાર થઇ ગયો હતો.

(11:42 pm IST)