મુખ્ય સમાચાર
News of Thursday, 10th October 2019

શ્રીનગરઃ સુરક્ષાની વાતો સામે પ્રશ્નાર્થ

બંધારણની ૩૭૦ની જોગવાઇ હટાવી દીધાના ૬૬ દિવસ પછી પણ લોકોમાં સુરક્ષા અંગે ભય પ્રવર્તે છે. તોડફોડના ડરથી ગઇકાલે અહિંના મૌલાના આઝાદ માર્ગ ઉપરથી પસાર થતી બસ ફરતા પતરાના ટીન અને જાળી મારેલી જોવા મળેલ. રાજસ્થાન પત્રીકામાં પ્રસિધ્ધ થયેલ આ તસ્વીર ઘણું બધુ કહી જાય છે.

(1:10 pm IST)