મુખ્ય સમાચાર
News of Thursday, 10th October 2019

હિમાલયનો સમર્પણ યોગ (ભાગ-૪)

આ સંતે ગુરુદેવે ''જંગલ'' અને 'વન''નો ફરક મને સમજાવ્યો અને મને પણ સારું લાગ્યું. મારમાટે આ નવી જાણકાર હતી. ગુ રુદેવે આગળ કહ્યુ, ''તેથી સાધનારત ત્રષિ, મુનિ હંમેશા ઈશ્વરનું ધ્યાન કરવા માટે જેગલમાં જ રહેવું પસંદ કરે છે. જેગલમાં પ્રાકૃતિક વાતાવરણ હોય છે અને જંગલ ચર કોઈ વ્યક્તિ વિશેષનું સ્વામીત્યવ નથી હોતું. જંગલ કોઈ વ્યકિતનાં નથી હોતા. તેથી જ 'જંગલ'' આધ્યાત્મિક સાધના માટે ઉપયુકત હોય છે.''

જબીનનું પણ એવું જ છે, જમીન કોની માલિકીની છે ?તે માલિક ઉપર નિર્ભર છે. જમીન કેટલી ફળદાયી છે કે નહિ, એક ઉજજડ જમોન પશ જો કોઈ સંતનાં સ્વામીત્ત્યવમાં આવે, તો તે જ જમીન ફળદુપ બની જશે. લોકોનું સ્વામીત્્યવ જમીનની ફળડુપતાની શકિત સમાપ્ત કર નાખે છે. કારશ, ''સ્વાશીની ગ્રહણ કરવાની ક્ષમતા નથી, તો, તે ભૂમિસ્વામી (માલિક) પોતાની ભ્‌[મિ પાસેથી પણ ગહણ નથી કર્ર શકતો અને જયારે ભૂમિસ્વામી ગ્રહણ નથી કરતો તો જમીન પોતે તો કંઈ આપી નથી શકતી, જયાં સુધી વધારે ગ્રહણ કરનાર ન હોય. તેથી સાધકે ધ્યાન સાધના કરતી વખતે સ્થાનનું હંમેશા ''ધ્યાન'' રાખવું જોઈએ. બધા જ સ્થાન ધ્યાન કરવા માટે યોગ્ય નથી હોતા. થણાં સ્થાનો પર બેસીને કરાયેલું ''ધ્યાન'' સાધકને હાનિકારક સિધ્ધ થઈ શકે છે.''

ખરાબ કર્થ અત્ય પોતાનાં સ્વાર્થ માટે કરે છે, પ રેતુ ખરાબ કર્મોના કારણે તે મનુષ્ય તો ખરાબ બને જ છે. તે સ્થાનને પણ ખ૨બ કરી નાખે છે, જે સ્થાન ૫૨ બેસીને તેણે તે ખરાબ કાર્ય કર્યું છે. એક વ્યકિત પોતાના સ્વાર્થ માટે એક સ્થાને બેસીને ખરાબ કાર્ય કરે તો તે નિશ્થિત સ્થાન ૫૨ ખરાબ કાર્યનો પ્રભાવ રહી જાય છે અને બરાબર તે સ્થાનની ઉપ૨ આકાશમાં તે ખરાબ કાર્યનું આભામંડળ તૈયાર થઈ જાય છે. 'જ્યારે કોઈ સારો વ્યક્તિ પણ તે સ્થાને પહોચે તો તે સ્થાનનો ખરાબ પભાવ અને તે સ્થાનનાં ખરાબ આભામડળથી તે સારવ્યક્તિને પણ અસર થાય છે. તેથી બધા સ્થાન ધ્યાન કરવા માટે યોગ્ય નથી હોતા.''

એક્વાર એક રાજાએ પોતાના પાડોશી રાજય ઉપર આક્રમણ કર્યું અને તે પાડોશી રાજ્યની સેનાને પરાજીત કરરી દીધી અને તે પછી પાડોશી રાજ્યની રાજધાની ઉપ ૨ હુમલો કરને ત્યાના બધા હથિયાર વગરનાં ગાથલોકોને પણ માર્સ નાખ્યા. થોડા સમય પછી તે રાજા પ્ન થર્સ ગયો. ૫૨ હે સ્થાને તેણે નિર્દોષ લોકોની હત્યાઓ કરેલી, સ્થાન ઉપર તે દુષ્ટપભાવ નિર્માણ થઈ ગયો અને બરાબર તે સ્થાનની ઉપ૨ તેનું આભાશડળ પણ નિર્માશ થઈ ગયુ. આજે અનેક વર્ષ વિતી ગયા પછી પશ તે સ્થાન ઉપર આજે પણ નિર્દોષ લોકોના મૃતયુ થાય છે. ક્યારેક દુર્જટના થાય છે, ક્યારેક આગ લાગે છે, ક્યારેક ધરતીકંપ થાય છે, ક્યારેક પર આવે છે. એટલે કારણ અલગ અલગ છે. પરતુ આજે પજ્ઞ ત્યાં નિર્દોષ લોકોનાં થતા રહે છે. તેથી કોઈપણ સ્થાને બેસીને ધ્યાન ન કરવું જોઈએ. તેથી હંમેશા સદગુ રુના સાંનિધ્યમાં ધ્યાન સાધન સર્વશ્રેષ્ઠ હોય છે, કારશ, સદ્ગુ રુના પ્રભાવના કારશે સ્થાન પવિત્ર, શુધ્ધ અને વધારે ગ્રહણ કરવાની ક્ષમતાવાળુ થઈ જાય છે અને આવા સ્થાને બેસીને ધ્યાન સાધના કરવી તે હંમેશા અત્યત ઉપયોગી સિધ્ધ થાય છે. હું આ સ્થાનની સાથે એટલે રહું છુ, કારણ અહીં મારા ''ગુરુવર'નુ સ્થાન હતું અને તેમણે આ સ્થાન પર ધ્યાન સાધના કરીને આ સ્થાનને પવિત્ર બનાવી રાખેલું. અ સ્થાન ૫૨ હંમેશા તેમના આભામેડળનો પભાવ હોય છે.

અહીં હું જ નહિ, આ પશું પક્ષી પશ્ન તે આભામડળનો આનંદ લે છે. તેથી આ સ્થાને આસપાસનાં જેગલ કરતા વધારે પશુ પક્ષી વિધમાન હોય છે. સારા આભામડળ નો પ્રભાવ બધા પકારનાં પશુ પક્ષીઓને આકર્ષિત કરે છે. તે જ કારણ છે, જે સ્થાન પર ''સુરશિતતા'' અનુભવ થાય છે, પક્ષી તે જ સ્થાને પોતાના માળા બનાવે છે. સારા આભાશંડળના પ્રભાવમાં પ્રાણીઓને પુરશિતતા અનુભવાય છે અને પ્રાર્ણાને તે સ્થાને સારું લાગે છે, તે સ્થાને વધા રે સમય સુધી રહેવાની ઈચ્છા થાય છે અને જે સ્થાને સારો વ્રભાવ નથી હોતો તે સ્થાને રહેવાની બિલકુલ ઈચ્છા નથી થતી.'' ગુરુદેવના સાંનિધ્યમાં ક્યારે સવારથી સાંજ થતી, તે ખબર પણ્ઞ નહોતી પડતી, દિવસો એમ વિતતા હતા, જાણે સમયને પાંખો આવી ગઈ હોય.

ગુરુદેવની ગુફાના આગળના ભાગમાં એક જળાશય હતું અને બરાબર સામે સૂર્યોદય થતો હતો. જમણી ત ૨ફ એક ધોધ હતો. તેનો અવાજ એ ટલો જોરથી થતો હતો કે ગુફાની બહાર વાત કરો તો બરોબર સાંભળી ન શકો. વિભન્ન પકારનાં પશુ પજ્ઞી ત્યાં પાણ પીવા માટે આવત હતા. એવી જ એક સવાર હત. ગુડ્દેવે કહ્યું, ''હું તને તે ધોધના પાણી ઉપ ૨ એકાગ્ર કરવમાટે તને કહેતો હતો કારણ પારણા ફ્કત શર્રરને શુધ્ધ નથી કરતું. પર વૂ આતાને પણ શુધ્ધ કરે છે, ચિત્તને પણ શુ કરે છે અને આધ્યાત્મિક પ્રગતિ માટે થિત્તશુધ્ધિ અત્યંત આવશ્યક છે. ચિત્ત શુધ્ધિ આધ્યાત્મિક પ્રગતિરૂપા ભવનની આધાર શેલ છે. થિત્તશુષધ્ધિ વગર આધ્યાત્મિક પ્રગતે સંભવ જ નર્થી. ચિત્ત શુધ્ધિ કર્યા વગર આધ્યાત્મિક પગત્તિની શરૂઆત જ ન કર્સ શકાય. ચિત્ત શુધ્ધિ કર્યા વગર આપણે આપણ માટે પણ કામના નથી અને બીજાને માટે પણ કામના નથી. ચિત્ત શુધ્ધિ કરને આપણે પોતાની જાતને ખાલો અને નિખાલસ કરી લઈએ છીએ. આપણુ ચિત્ત મોટેભાગે આસક્ત હોય છે. મનુષ્યના સ્વભાવમાં અસકિત હોય જ છે. હંશેશા મનુષ્ય પોતાની આસપાસની પરિસ્થિતિઓથી સંતુષ્ટ નથી હોતો. 'આ આવ છે, આમ ન હોવું જોઈએ , આમ હોત તો સારું થાત.' હંમેશા મનુષ્ય તેની પાસે જે હોય તેના કર તા વધા રે મેળવવાનો પયાસ કરે છે.અને મનુષ્યના પયાસ કરતા વધારે ઝડપથી તેનું ચિત્ત દોડે છે. મનુષ્યના આ સ્વભાવના કારે યિત્ત હંમેશા દોડતું રહે છે. થિત્ત હંમેશા દોડવાના કારશે ચંચળ થઈ જાય છે અને આ દોડનારું થિત્ત જયાં સુધી સ્થિર ન થાય ત્યાં સુધી આધ્યાત્મિક પગતિ ન થઈ શકે.'' જયના ચિત્તની ઝડપ અત્યંત તીવૃહોય છે. તે એક્ક્ષણ માં એકસ્થાનેથી બીજા સ્થાને પહોંચી જાય છે. સૌથી વધારે શક્તિશાળી હોવા છતાં ચિત્ત ઠંમેશા અત્યંત ગતિશીલપણ હોય છે. થિત્ત તે શક્તિથાન ઘોડા સમાન છે, જેના ૫૨ જો બરોબર નિયંત્રશ્ઞ ન કરાય તો તે ખોટી દિશાથાં જઈને આપશને ભટકાવી શકે છે. તે ચંચળ ચિત્તરૂપી ઘોડા ૫૨ અઝુષ્યનું અત્યંત નિયંત્રણ હોવું જોઈએ. નહિતર મનુષ્યનું થિત્ત અતુપ્યને ભટકાવી શકે છે, તેથી આ આસકિતનાં સવા૨ થિત્તરૂપી ઘોડાને કેવળ ''સંતોષરૂપી લગામ જ રોકી છે. આપ આપના જીવનમાં સમાધાનને પાપ્ત થઈ જાઓ. પછી આપ કહેશો અમને અમારજીવનમાં મળ્યું જ નથી પછી સમાધાન કેમ માનીએ? અરે બાબા! જીવનમાં સભાવાત કદી કોઈને નથી મળ્યુ અને મળશે પન્ન નહિ. આ હંચેશા આપણે માનીને જ સંતોષ લેવાનો હોય છે. કારજ્ઞ, સમાધાન તો આત્માની શુધ્ધ ભાવના છે. પછી તે બહાર કઈ રતે મ ? અને જે થેળવવાની વાત કરો છો, તે મેળવીને પણ સમાધાન થો ગળવાનું છે તે જે મેળવવા માગો છો, તેને મેળવીને આસકિતની આગ વધા રે ભડકશે. 'વધારે? 'વધારે' મેળવવાની ઈચ્છા થશે. આપણે આસકિતને ''સમાધાન'' થી જ રોકવો જોઈશે. આ થથળ ચિત્ત 'આ મળવું જોઈએ' કહીને ભવિષ્યમાં લઈ જાય છે. 'આ મળ વુ જોઈએ' એ ટલે કે, 'આ મળ્યું નથી. અને 'આ મળ્યું નથી' એ ટલે કે અતૃપ્તિ, અસમાધાન, નુ સાથે જલાગેલું હોય છે. તેથી જે સળ્ય છે, તૈના માટે ઈશ્વરનો આભ માનવો જોઈએ અને મેળવવાની આસક્તિ, લાલચ ન રાખવી જોઈએ. કારણ, 'આ મળવું જોઈએ' એવું આપણ જ્યારે વિચારીએ છીએ ત્યારે આપણે કદી વર્તમાનમાં નથી હોતા અને જયારે આધ્યાત્મિક પગતિ તો વર્તમાનમાં જ થઈ શકે છે.''  ઉમશઃ... આવતા બુધવારે )

હિમાલયનો સમપણ યોગની રૂપરેખા (ભાગ-૧)

હિમાલય સમર્પણ યોગ' ગ્રંથમાળા હિમાલયના સદગુરૂ શ્રી શિવકૃપાનંદ સ્વામજીના આધ્યાત્મિક પ્રવાસનું સ્વલિખિત વર્ણન છે . સ્વયંને પ્રાપ્ત થઘેલ આત્મશાન જનસમાજ સુધી પહોચાડવાનો પગુરૂદેલનો જીવન ઉદ્દેશ છે .આજ ઉદ્દેશનીઅંતર્ગત તેઓપોતાના આધ્યાત્મિક પ્રવાસને શબ્દબધ્ધ કરી રહ્યા છે.એક જીવંત સદગુરૂ દારા લખાઇ રહેલ આ એક જીવંત ગ્રંથ છે. જેના દ્વારા વર્તમાનની જ નહિ, પરંતુ આવનાર અનેક પેઢીઓ જીવંત અનુભૂતિ પ્રાપ્ત કરી શકશે. આત્મજ્ઞાનની શોધમાં ભટકતા આત્માઓ માટે આ ગ્રંથ એક દિવાદાંડી સમાન સાબિત થશે. ગ્રંથમાળા આપ્રથમખંડમાં પ્‌. ગુર્દેવએ પોતાનાપ્રથમ ર શ્રી શિવબાબાપછીના ત્રણ ગુરૂઓ સાથેના સાધનાકાળનું વર્ણન કરેલું છે . પ્રત્યેક ગુરૂએ પોતાના સાનિધ્યમાં પૂ. ગુરૂદેવ પાસે એક વિશિષ્ટ સાધના કરાવી અને આગળના ગુરૂપારો મોકલ્યા. પૂ. ગુરૂદેવે પ્રત્યેક ગુરૂપ્રત્યે પૂર્ણ સમર્પિત થઇને તેમની પાસે તેમનું સમસ્ત જ્ઞાનઅર્જીત કુ *આખંડ સાધકોને પૂ. ગુરૂદેવની શિષ્યકાળની નજીક લઈ જશે. જેના દ્રારા સાધક પૂ. ગુરૂદેવ દ્રારાએક નવી પ્રેરણા અને આત્મબળપ્રાપ્ત કરી શકશે.

(10:50 am IST)