મુખ્ય સમાચાર
News of Thursday, 10th October 2019

ઉમર ખાલિદ પર હુમલો કરવાવાળા નવીન દલાલને શિવસેનાએ હરિયાણામાં બનાવ્યો ઉમેદવાર

પૂર્વ જેએનયુ વિદ્યાર્થી ઉમર ખાલીદ પર ગયા વર્ષે જીવલેણ હુમલો કરવાવાળા નવિન દલાલને શિવસેનાએ હરિયાણાની બહાદુરગઢ સીટથી ઉમેદવાર બનાવ્યા છે.

હરિયાણામાં શિવસેનાના પદાધિકારી વિક્રમ યાદવએ કહ્યું કે દલાલ ગૌરક્ષા જેવા મુદા માટે લડી રહ્યા છે. અને દેશ વિરોધી નારા લગાવવાવાળા સામે બોલે છે. અ માટે પાર્ટીએ એમની પસંદગી કરી છે. ઓગસ્ટ  ર૦૧૮ માં ખાલીદ પર ફાયરીંગ થયુ હતુ.

(12:00 am IST)