મુખ્ય સમાચાર
News of Thursday, 10th October 2019

ઉતરપ્રદેશમાં મહિલાએ ચોર્યુ બસ સ્ટેન્ડ પર માતા પાસે સૂઇ રહેલ ૮ માસનું બાળકઃ સીસીટીવી વિડીયો સામે આવ્યો

     મુરાદાબાદ રોડવેઝ બસ સ્ટેન્ડથી એક મહિલા અને તેના સાથી દ્વારા ત્યાં સૂઇ રહેલ અન્ય મહિલાનું ૮ માસનુ બાળક ચોરતા સીસીટીવી વિડીયો સામે આવ્યો છે.

     મહિલાએ બાળક અને આરોપી ન મળવાથી પોલીસમા ફરીયાદ કરી પોલીસએ કહ્યુ આરોપીઓને મહિલા સાથે પહેલાથી મિલાપીપણુ વધાર્યુ અને પછી તેનુ બાળક લઇ ભાગી ગયા. આરોપીઓની ઓળખ થઇ ચુકી છે.

(12:00 am IST)