મુખ્ય સમાચાર
News of Thursday, 10th October 2019

ઇન્ડિયન અમેરિકન શ્રી સુરજ પટેલ ન્યુયોર્કમાંથી કોંગ્રેસની ચૂંટણી લડવા આતુરઃ પૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાના ચૂંટણી કમ્પેનનો અનુભવ ધરાવતા શ્રી પટેલ હાઉસીંગ, કલાઇમેટ ચેન્જ, ઇન્ફાસ્ટ્રકચર સહિતના ક્ષેત્રે ચૂંટણી લડશે

ન્યુયોર્કઃ અમેરિકાના પૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાના ચૂંટણી કમ્પેનમાં કામ કરી ચૂકેલા ઇન્ડિયન અમેરિકન યુવાન શ્રી સુરજ પટેલ ન્યુયોર્કના ૧૨મા ડીસ્ટ્રીકટમાંથી કોંગ્રેસ ચૂંટણી લડવાની ઇચ્છા જાહેર કરી છે.

હાલમાં તેઓ ન્યુયોર્ક યુનિવર્સિટીની સટર્ન સ્કૂલ ઓફ બિઝનેસમાં પ્રોફેસર તરીકે જોડાયેલા છે. તેમજ કોમ્યુનીટી સેવાઓ માટે પ્રવૃતિઓ કરી રહ્યા છે. તેઓ હાઉસીંગ, કલાઇમેન્ટ ચેન્જ, ઇન્ફાસ્ટ્રકચર,સહિતના મુદે ચૂંટણી લડવા માંગે છે.

(8:27 pm IST)