News of Tuesday, 10th September 2019
કાશ્મીર માટે મોદીનું મિશન 'એપલ': ૮૦૦૦ કરોડની આવશે સ્કીમ
નવી દિલ્હી : સરકાર સફરજનની ખેતી કરનારાને સીધો ફાયદો અપાવવા ૮૦૦૦ કરોડની એક યોજના લાવશેઃ ૧ર લાખ મેટ્રિક ટન સફરજન ખરીદાશેઃ રકમ ખાતામાં જમા થશેઃ ખેડૂતોની આવક ર૦૦૦ કરોડ વધશે.
(3:42 pm IST)